Gujarati Whatsapp Status Quotes SMS Shayari

કાશ ખબર હોત કે તમે સપના માં મળવા આવશો ,
કસમ વફા ની હું આંખો માં ગુલાબ ની પાંખડીઓ બિછાવી ને સુતો હોત

**********************************

  " ભરે બાઝાર સે અક્સર મેં ખાલી હાથ આતા હૂં,
પહેલે પૈસે નહીં થે, અબ ખ્વાહિશ નહીં હૈ...! "


**********************************

 મને હતું કે મને 'ખબર' છે,
તે કહ્યું કે "તને ય 'ખબર' છે !"
હવે, "તને ખબર છે - એ મને નથી ખબર !"
એવી તને ખબર છે ?


**********************************

 હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,
તક મળે તો સામે બેસાડું તને. - ખલીલ ધનતેજવી  જિંદગીનો એ જ સાચેસાચ પડઘો છે 'ગની',
હોય ના વ્યક્તિ, ને એનું નામ બોલાયા કરે. 


**********************************

 જીંદગી ની ભાગદોડ માં એટલું ધ્યાન
રાખજો દોસ્તો કે..♡
"અજાણ્યા ને ઈમ્પ્રેસ કરવા માં કોઈ પોતાના છૂટી ના જાય"


**********************************

 વાતવાતમાં બહુ શીખવી જાય છે જીંદગી,
હસતા માણસને રડાવી જાય છે જીંદગી,
દિલથી વિચારેલા કામ કરી નાખો, કેમ કે
ઘણું બાકી હોય ને પતી જાય છે જીંદગી….


**********************************

 ખુદા તારા બંધારણ માંથી ક્યારેક "જમાનત" મળવી જોઈએ
પ્રેમ માં પડેલા ગરીબ ને પણ "અનામત" મળવી જોઈએ


**********************************

 કોઈને નહિ પણ કદાચ મને સમજાય છે.....
આવે તું યાદ ત્યારે, મૌસમ અહી બદલાય છે' 


**********************************

 સંગીત સુનકર જ્ઞાન નહીં મિલતા
મંદિર જાકર ભગવાન નહીં મિલતા
પત્થર તો લોગ ઈસલિયે પૂજતે હૈં...
ક્યૂંકી,
વિશ્વાસ કે લાયક કોઈ ઈન્સાન નહીં મિલતા !


**********************************

 સુખ નું કોઇ શેડયૂલ ના હોય,
આનંદ ની અપોઇન્ટમેન્ટ ના હોય,
અને પ્રેમ નુ પ્લાનિંગ ના હોય,
જીવન ને જોશ અને ઉત્સાહ થી જીવો,
એમાં વિચારવા નું ના હોય..!


**********************************

 તુ છે મારા માટે એક સપનું .....
છતા હકીકત થઈ ને આવી જા .....
જિંદગી મારી અધુરી તારા વિના .....
એ અધૂરપ ને પુરી કરવા આવીજા .....
પ્યાસી 


**********************************

 જ્યાં સુકાવા નાખી હતી એણે ઓઢણી,
એ કડવા લીમડા ની ડાળ પણ આજે મીઠી થઇ ગઈ .


**********************************

 તમારા અહીં આજ પગલાં થવાનાં, ચમનમાં બધાને ખબર થઇ ગઈ છે,
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોનીય મીઠી નજર થઇ ગઈ છે.


**********************************

 " હવે પહેલો વરસાદ, બીજો વરસાદ
અને છેલ્લો વરસાદ, એવું કાંઈ નથી
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ...
અને મઘમઘતો સાદ એવું કાંઈ નથી ! "


**********************************

 વાહ ! ક્યા બાત કહી...
કિસી ને પૂછા 'પ્યાર' ઔર 'ખુદા' મેં ક્યા ફર્ક હોતા હૈ ?
એક દિલ તૂટે આશિક ને કહા -
એક કી યાદ તકલીફ દેતી હૈ,
ઔર દૂસરે કી યાદ તકલીફ મેં આતી હૈ !


**********************************

 જ્યાં સાંજની પરી આંગણે આવી દસ્તક જરી દે છે
ત્યાં સુગંધ તારી યાદની શ્વાસ તરબતર કરી દે છે
જ્યાં આંજવા જાઉં જરી આંખમાં ક્ષિતીજનો સ્પર્શ
તો ત્યાં ખળખળ વહેતો ખાલીપો આંખો ભરી દે છે..


**********************************

 દુઃખી થાવાને માટે કોઇ ધરતી પર નહીં આવે;
હવે સદીઓ જશે ને કોઇ પયગમ્બર નહીં આવે
હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.


**********************************

 કોણે કહ્યું કે અહી અંતરનો અવાજ પડઘાતો નથી
પણ દિમાગી શોરમાં દિલનો સાદ સંભળાતો નથી
પથ્થરમાંથી પાણી કાઢવાની લાખ કરો કોશિશ
પણ ભીતર ઝરણ ના હોય તો પથ્થર તરડાતો નથી- 


**********************************

 પાનખરમાં વસંત થવું મને ગમે છે,
યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,
આંખ ભીની તો કાયમ રહે છે,
તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.


**********************************

 નજર થી નજર મળતા પ્રેમ થઇ ગયો,
હવે તો કહો આ અંધકાર કેમ થઇ ગયો,
અજવાળું થતા તો દેખાતું હોય છે બધું,
પછી કેમ આ આંધળાની જેમ થઇ ગયો, 


**********************************

 આવવું રહ્યુ,
શ્યામ સજન તારે,
આજ તો હેઠુ,
દિલ ફરી પ્રેમની,
કિતાબ ખોલી બેઠું.
-લતા ભટ્ટ


**********************************

 સંબંધો ના રોટલા આમજ નથી શેકાતા
સાહેબ,
સ્નેહના બળતણની સાથે એમાં
લાગણીઓની આગ બાળવી પડે.!


**********************************

 હું વાવું અંતરની લાગણી, આડંબરના ઢોર ચરી જાય છે,
સિંચુ એને પ્રેમથી, ત્યાં જ નફરતનાં નિંદામણ ઉગી જાય છે...


**********************************

 પ્રેમ એટલે
'તમને
ખૂબ જ ગમતી ભેટનું પેકેટ
કોઈ આપે અને
એ પેકેટ ખોલવાને બદલે
તમને એ આપનારની
વાતો સાંભળવામાં વધારે રસ પડે એ પ્રેમ !'


**********************************

 એક વૃક્ષ અપલોડ કરી જુઓ,,
વાદળોનું ટોળું આવશે લાઇક કરવા..!!


**********************************

 'સેલ્ફ ઈમેજ' તમારા લોકો સાથેના વર્તન પર પ્રભાવ પાડે છે...
તમારી 'સેલ્ફ ઈમેજ' તંદુરસ્ત પાયા પર રચાયેલી હોય તો તમને જાત માટે સારી લાગણી થશે.


**********************************

 સાંજ મારી ભલે ને તે તારે નામ કરી,
એક આખી બપોર મે મારે નામ કરી.


**********************************

 લટોને હટાવો નહીં,આ ચહેરા પરથી એમ તમે,
સમી સાંજ છે ત્યાં, અહીં અજવાળુ થઇ જાય છે,
હવામાં પહોળા કરી હાથ,માંગો ન આકાશ તમે,
નિહાળી તમોને, ઇન્દ્ર પણ ઈર્ષાળુ થઇ જાય છે, 


**********************************

 રીઢા થઇ જાય છે જખ્મો જે એક જ જગ્યાએ વાગે છે ,
તો પણ હજારો વાર તૂટેલું આ હ્રદય લાગણીઓ જ માંગે છે !!


**********************************

 ધીરજ એટલે
રાહ જોવાની ક્ષમતા નહિ..
પણ
રાહ જોતી વખતે સ્વભાવ ને
કાબુ માં રાખવા ની ક્ષમતા..!


**********************************

 દુનિયા ના કોઇક ખુણે કોઇક રહેતી હશે,
આપણી રાહ પણ કોઇક જોતી હશે,
હજી સુધી ના મળી તો શુ થયુ દોસ્તો ,
ચિંતા ના કરો.... ,
આપણા માટે પણ કોઇક "જયા-પારવતી" રહેતી હશે


**********************************

 મિલનની ઝંખના તો જો! કે તારી શોધ કરવામાં,
લીધી છે રાહ એવી પણ કે જે તારી ગલી નહોતી!


**********************************

 "જીવ પણ આપી દેત તને એક ક્ષણ માં,
પણ, પ્રેમ માં એકવાર પહેલ તો કરવી હતી,
સાવ અનોખી રીતે સંબંધ નિભાવી લેતાં આપણે,
બસ એક વાર લાગણી ની શરુઆત તો કરવી હતી"....
મુસ્કાન...


**********************************

 દિલ તૂટ્યું ને ટુકડા થયા,
ટુકડા એ કરી ફરિયાદ,
જમાના એ વગાડી તાલી,
અને કહ્યું વાહ ગઝલ છે કાબિલ એ દાદ !!


**********************************

 Virhni Vedanana Simada
Nathi Hota
Pyar Ne Pakavvana
Nibhada Nathi Hota
AA Duniya Kem Nathi
Samjati
Ke Dil Bare 6e Tya
Dhumada Nathi Hot
a.


**********************************

 Jivan ma hr Pal Hasta
Rahejo
Sneh thi Sauna Haiye
Vasta Rahejo
Kam eva Krjo k hr 1na
Man ma Vasta Raho
P6i Smay bache to
Amne yad krta Rhejo


**********************************

 Naynma vasya 6o tame
jara yad karjo,
dilma amari jagya kaik
khas karjo,
amane to adat 6e
tamne yad karvani,
Edkio ave to amne maf
karjo..


**********************************

 Mane Loko Kahe Chhe,Ke Maari Shu Dasha Chhe
Hu Kahau Chhu,Ke Prem Ma Padavaani Aa Saza Chhe
Vikharayela Vaal…Aankho Hase Chhe Ke Rade Che
Kasoor Be-Wafai No Nathi,Mohabbat Ni Aa Mazaa Chhe…


**********************************

 kadi chintan kari lau chu,
Jivanma em jivan nu hu sanshodhan kari lau chu;
mathu chu hu mathi ne bas hraday ma kathan kari lau chu,
visarjan thay jya prem nu, tya fari sarjan kari lau chu.


**********************************

 "Bahu vicharta evu lage
6e k.....
Darek sambandh ek
MADHPUDA jevo hoy 6e,
Mitho, Madhur..... Pan
6an6edo nahi tyan
sudhi.....


**********************************

 Mithi madhur vaat moklu 6u,
Swapna ni vadiyo na jajbat moklu 6u,
Male rahat "tamara" haiyya ne,
Tevi saras majani rat moklu 6u...


**********************************

 Hamna madya ne haiya sudhi gaya ,
tamne khabar nathi ke tame kya sudhi gaya,
su tamara vad ni khushbu ,su tamaro rang,
ane vato kari sarir ni,
wah wah tame to atama sudhi gaya


**********************************

 નિરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે.,
બાગ કેરા ફુલ તેને જોઇને કરમાય છે.
પણ ઇશ્વરની આ કેવી વિચિત્ર કળા,
કે બધાને શરમાવનારી મને જોઈને શરમાય છે


**********************************

 Dur Rahine Pan Pase Rahevani Mane Adat Che,
Yad Banine Ankho Mathi Vehvani mane Adat Che,
Pase Na Hova Chata Pase J Lagis
Mane ehasas Banine Rehvani Adat Che.


**********************************

 Visarta visarta tame yad aavo to su karu,
Yad ma nayan ma ashru vahave to su karu,
Khula che dil na dwar sada tamare mate,
Pam tame j na avo to su karu.

Post a Comment

0 Comments